( 9 Sep, 2015) ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો Published By : upscgk.com ક્રમ જિલ્લો રાષ્ટ્રીય ઉદ્યાન રક્ષિત વિસ્તાર મુખ્ય વન્ય પ્રાણીઓ (ચો.કી.મી.) ૧ જુનાગઢ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ૨૫૮.૭૧ સિંહ, દીપડો, ચિતલ ૨ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) ૧૬૨૮૯ દરિયાઈ જીવસૃષ્ટિ :- વાદળી (સ્પોન્જ),પરવાળા(કોરલ), લીફીશ,અષ્ટભુજ(ઓક્ટોપસ),તારામાછલી(સ્ટારફીશ), મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ. ૩ નવસારી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૨૩.૯૯ દીપડો ૪ ભાવનગર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ૩૪.૦૮ કાળિયાર, વરૂ, ખડમોર કુલ વિસ્તાર ૪૭૯.૬૭