( 9 Sep, 2015) ગુજરાતના નદિ કિનારે વસેલા શહેરો Published By : upscgk.com નદિ શહેર મચ્છુ વાંકાનેર , મોરબિ ગોંડલી ગોંડલ ગોમતી દ્વ્રારકા ભોગાવો વઢવાણ , સુરેદ્રાનગર ગોમતી ડાકોર સરસ્વતી સિદ્ધપુર હાથમતી હિમંતનગર મેસ્વો શામળાજી માજુમ મોડાસા હિરણ , કપીલા અને સરસ્વતી સોમનાથ પુર્ણા નવસારી સાબરમતી ગાન્ધીનગર , અમદાવાદ , મહુડિ પુષ્પાવતી મોઢેરા નર્મદા ભરુચ , ચાન્દોદઓરંગા વલસાડ તાપી સુરત વિશ્વામીત્રી વડૉદરા વાત્રક મહેમદાવાદ